તમારા ગામના વિકાસના પૈસા ક્યાં વપરાયા? સંપૂર્ણ માહિતી ઘરે બેઠા મેળવો – Gram Panchayat Budget Details

Gram Panchayat Budget Details

Gram Panchayat Budget Details: ગામ વિકાસ માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. રસ્તા, પાણી, લાઇટ, શાળા, નાળા, સમાજ ભવન અને અન્ય સુવિધાઓ માટે ખર્ચ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત ગ્રામજનોને ખબર નથી હોતી કે ગામ માટે આવેલા વિકાસના પૈસા ક્યાં અને કેવી રીતે વપરાયા. હવે ડિજિટલ વ્યવસ્થાના કારણે તમે આ માહિતી … Read more