PF ખાતું બંધ પડી ગયું છે? EPFOની નવી સુવિધા હેઠળ રૂપિયા સીધા બેંક ખાતામાં જમા થશે, જાણો સંપૂર્ણ માહિતી – PF Account Closed Issue
PF Account Closed Issue: ઘણા કર્મચારીઓ નોકરી બદલ્યા બાદ જૂનું PF ખાતું નિષ્ક્રિય બની જાય છે અને તેઓ માને છે કે હવે રકમ મેળવવી મુશ્કેલ છે. પરંતુ હવે Employees’ Provident Fund Organisation દ્વારા ક્લેમ પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે. યોગ્ય KYC અને બેંક વિગતો અપડેટ હોય તો PFની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા … Read more