રેપો રેટ યથાવત! RBIના નિર્ણય બાદ હોમ લોનના વ્યાજ દરમાં રાહત નહીં, જાણો શું પડશે અસર – Home Loan Interest Rate

Home Loan Interest Rate

Home Loan Interest Rate: Reserve Bank of India દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા મોનેટરી પોલિસી નિર્ણય મુજબ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે. ઘણા હોમ લોન ધારકો અને નવા ઘર ખરીદવા ઈચ્છુક લોકો વ્યાજદરમાં રાહતની આશા રાખી રહ્યા હતા, પરંતુ આ નિર્ણય પછી તરત કોઈ રાહત મળવાની … Read more