પીએફ વ્યાજ દર 2026 પર નજર! કર્મચારીઓ માટે વ્યાજમાં વધારો થશે કે નહીં, જાણો તાજી માહિતી – PF Interest Rate
PF Interest Rate: દેશના લાખો કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ એટલે લાંબા ગાળાની સુરક્ષિત બચત. હવે 2026 માટે PF વ્યાજ દરમાં વધારો થશે કે નહીં તે અંગે ઉત્સુકતા વધી રહી છે. PF ખાતા પર મળતું વ્યાજ દર વર્ષે નક્કી કરવામાં આવે છે અને તેનો સીધો અસર કર્મચારીઓની કુલ બચત પર પડે છે. ચાલો જાણીએ તાજી સ્થિતિ … Read more