ઘર બનાવવા પૈસા ખૂટે છે? PFમાંથી ઉપાડી શકો છો મોટી રકમ, જાણો કેટલું મળશે અને કેવી રીતે અરજી કરવી – Provident Fund Claim Process
Provident Fund Claim Process: ઘર બનાવવું દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે, પરંતુ વધતા ખર્ચ વચ્ચે ઘણી વખત નાણાંની તંગી ઉભી થાય છે. આવી સ્થિતિમાં તમારા PF ખાતામાં જમા થયેલી રકમ મદદગાર બની શકે છે. Employees’ Provident Fund Organisation ના નિયમો મુજબ સભ્યોને ચોક્કસ શરતો હેઠળ ઘર બનાવવા, પ્લોટ ખરીદવા અથવા હોમ લોન ચુકવવા માટે PFમાંથી … Read more