પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2026: બિઝનેસ શરૂ કરવા માટે મોટી તક કે મોટો જોખમ? PMMY વિશે સંપૂર્ણ માર્ગદર્શિકા

Pradhan Mantri Mudra Yojana

આજના સમયમાં પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઇચ્છા તો ઘણા લોકો રાખે છે, પરંતુ મૂડીની અછત સૌથી મોટો અવરોધ બને છે. ખાસ કરીને નાના વેપારીઓ, સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા યુવાનો અને સ્વરોજગાર શોધતા લોકો માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના એટલે કે PMMY એક મહત્વપૂર્ણ વિકલ્પ બની છે. આ યોજના હેઠળ ગેરંટી વિના લોન મળવાની સુવિધા આપવામાં … Read more