ગુજરાત સૂક્ષ્મ સિંચાઈ અને ફુવારા યોજના હેઠળ મળશે 70% થી 85% સબસીડી – Micro Irrigation Scheme

Micro Irrigation Scheme

Micro Irrigation Scheme: ગુજરાતમાં ખેતીમાં પાણી બચત અને વધુ ઉત્પાદન મેળવવા માટે સરકાર દ્વારા વિવિધ સિંચાઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમાંની એક મહત્વપૂર્ણ યોજના છે ગુજરાત સૂક્ષ્મ સિંચાઈ અને ફુવારા યોજના, જેના હેઠળ ખેડૂતોને ડ્રિપ સિંચાઈ અને સ્પ્રિંકલર (ફુવારા) સિસ્ટમ સ્થાપિત કરવા માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને … Read more