ચેક બાઉન્સ અને ઓટો-ડેબિટ ફેઈલ: શું ખરેખર 2 વર્ષ સુધી જેલ થઇ શકે? જાણો કાયદો અને બચવાના ઉપાયો – Cheque Bounce Law
Cheque Bounce Law: આજના સમયમાં બેંકિંગ વ્યવહાર ઝડપથી વધી રહ્યો છે. ઘણા લોકો EMI, લોન ચુકવણી અથવા અન્ય બિલ માટે ઓટો-ડેબિટ સુવિધાનો ઉપયોગ કરે છે અને કેટલાક લોકો હજુ પણ ચુકવણી માટે ચેકનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણીવાર બેંક ખાતામાં પૂરતી રકમ ન હોવાને કારણે ચેક બાઉન્સ થાય છે અથવા ઓટો-ડેબિટ ટ્રાન્ઝેક્શન ફેઈલ થાય છે. … Read more