ઘર વગરના પરિવારો માટે મોટી ખુશખબર! પંડિત દીનદયાળ આવાસ યોજનામાં ₹1.20 લાખની સહાય – Pandit Deendayal Awas Yojana

Pandit Deendayal Awas Yojana

ઘર વગરના અને કાચા મકાનમાં રહેતા પરિવારો માટે મોટી રાહતના સમાચાર છે. Pandit Deendayal Awas Yojana હેઠળ પાત્ર લાભાર્થીઓને મકાન બનાવવા માટે ₹1.20 લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગ અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પરિવારોને પક્કા મકાનની સુવિધા આપવા માટે શરૂ કરવામાં આવી છે. યોજના શું છે … Read more