ખાલી જમીન કે છત પરથી કરો કમાણી! ગુજરાતમાં નાની પવનચક્કી માટે સરકારની નવી પોલિસી – Small Wind Turbine Policy
Small Wind Turbine Policy: ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. હવે લોકો પોતાની ખાલી જમીન અથવા ઘરની છત પર નાની પવનચક્કી (Small Wind Turbine) લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકે છે અને કમાણી પણ કરી શકે છે. સરકારની નવી પોલિસીનો હેતુ સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ વધારવાનો અને સામાન્ય નાગરિકોને … Read more