મફત સોલાર રૂફટોપ યોજના: ઘરે સોલાર પ્લાન્ટ લગાવો, આજે જ અરજી કરો – Rooftop Solar Gujarat
Rooftop Solar Gujarat: વીજળીના વધતા બિલ અને ઊર્જા ખર્ચથી પરેશાન લોકો માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મફત સોલાર રૂફટોપ યોજના મોટી તક સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ રહેણાંક મકાન ધરાવતા પરિવારોને પોતાની છત પર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ ઘરેલુ સ્તરે સ્વચ્છ ઊર્જાનું ઉત્પાદન … Read more