મતદાર ઓળખ કાર્ડ માટે મોટી રાહત: મોબાઈલથી જ ડાઉનલોડ કરો મતદાર ઓળખ કાર્ડ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા – NVSP Portal Guide

NVSP Portal Guide

NVSP Portal Guide: હવે મતદાર ઓળખ કાર્ડ મેળવવા માટે કચેરીના ચક્કર લગાવવાની જરૂર નથી. Election Commission of India દ્વારા શરૂ કરાયેલી ડિજિટલ સુવિધા હેઠળ નાગરિકો પોતાનું મતદાર ઓળખ કાર્ડ ઘરે બેઠા મોબાઈલથી જ મેળવી શકે છે. આ નવી વ્યવસ્થા ખાસ કરીને યુવાનો અને ગ્રામિણ વિસ્તારોના નાગરિકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે, કારણ કે … Read more