બેંક ગ્રાહકો માટે મહત્વની માહિતી! ATM માંથી કેશ ન મળે તો બેંક વિરુદ્ધ ફરિયાદ કરવાની સરળ રીત જાણો – RBI ATM Rules

RBI ATM Rules

RBI ATM Rules: ઘણા વખત ATM માંથી કેશ ઉપાડવાનો પ્રયાસ કરતી વખતે રકમ ખાતામાંથી ડેબિટ થઈ જાય છે, પરંતુ કેશ બહાર આવતો નથી. આવી સ્થિતિમાં ગ્રાહકો ગભરાઈ જાય છે, પરંતુ નિયમો મુજબ તમને રકમ પાછી મળવાનો અધિકાર છે. Reserve Bank of India એ ATM ટ્રાન્ઝેક્શન સંબંધિત સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે, જેના આધારે બેંકને સમયમર્યાદામાં સમસ્યા … Read more