હવે પાક સસ્તામાં વેચવાની મજબૂરી નહીં! સરકાર આપશે ગોડાઉન સહાય – Crop Storage Subsidy
Crop Storage Subsidy: ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા એ છે કે પાક તૈયાર થયા બાદ તરત જ વેચાણ કરવું પડે છે, કારણ કે સંગ્રહ સુવિધાનો અભાવ હોય છે. બજારમાં ભાવ ઓછો હોય ત્યારે પણ મજબૂરીમાં પાક વેચવો પડે છે. હવે ગોડાઉન સહાય યોજના હેઠળ ખેડૂતોને સંગ્રહ સુવિધા ઉભી કરવા માટે નાણાકીય ટેકો આપવામાં આવી રહ્યો … Read more