8મું પગાર પંચ અપડેટ: પગાર નહીં, પેન્શન નહીં, ભથ્થું નહીં? શું કર્મચારીઓ માટે કોઈ રાહત નથી? – DA and DR Update
DA and DR Update: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે 8મા પગાર પંચ અંગે અનિશ્ચિતતા વધી રહી છે. સોશિયલ મીડિયા અને વિવિધ અહેવાલોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે નવા પગાર પંચથી તરત કોઈ મોટો પગાર વધારો, પેન્શન સુધારો અથવા ભથ્થાંમાં વધારો જોવા નહીં મળે. પરંતુ હકીકત શું છે? ચાલો વિગતે સમજીએ. 8મું પગાર … Read more